/

જર્મનના નાણા મંત્રીએ કર્યો ટ્રેન નીચે આપઘાત

કોરોના કહેર અને રાજ્યની આર્થિક સ્થિતિથી મજબુર થયેલા જર્મન દેશના ફ્રેકફર્ટ રાજ્યના નાણા પ્રધાન થોમસ સેકારો ઘણા દિવસથી રાજ્યની આર્થિક પરિસ્થિતિને લઇને માનસિક તણાવ માં હતા ઉપરથી કોરોના વાયરસનું તાંડવઃ જજુમી રહ્યું હોવાથી પગલું ભયું હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળેલ છે 54 વર્ષીય થોમસ સેકારો જર્મનીના હેસે સ્ટેટના નાણા મંત્રી હતા અને માનસિક તણાવ અને રાજ્યની આર્થિક પરિસ્થિતિ કંટ્રોલ કરવા માટે ઘણા સમય થી ચિંતામાં હોવાથી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરેલી લાશ મળી આવતા જર્મનીમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. 

Leave a Reply

Your email address will not be published.