//

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો

રાજકોટ 3 માર્ચ
રવિ પટેલ

ભાજપ-કોંગ્રેસ બાદ હવે આપ પણ જંપલાવશે રાજકોટના ચૂંટણી જંગમાં

રાજકોટ મહાનગરની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે રાજકીય સમીકરણો પણ બદલાતા નજરે જોવા મળી રહ્યા છે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની કરવા સુધીના જે રીતે સમાચાર વાયુવેગે વહેતા થયા છે તો બીજી તરફ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીની અંદર જોડાવાની તૈયારી દર્શાવી છે આમ તો રાજકોટ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ આવનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેવા પ્રકારનો રંગ જોવા મળે છે તે તો આવનારો સમય જ બતાવશે કોંગ્રેસમાં કરવાથી અને આમ આદમી પાર્ટીનો પણ દિલ્હી બાદ હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જપલવાની તૈયારી બતાવી છે ત્યારે સમગ્ર મામલે પણ નિવેદન આપ્યું કે ઇન્દ્રનીલ ની પ્રવાસી હોય કે પછી આમ આદમી પાર્ટી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રવેશ પડતી હોય તેનાથી ભાજપ ને કાંઈ ફેર ન પડે ત્યારે શું કરી રહ્યા છે કરવાથી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ અંગે ઝાલા અને ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ

શું કરી રહ્યા છે ઘર વાપસી કરનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુ

પૂર્વ ધારાસભ્યો અને એક સમયના કદાવર નેતા ઇન્દ્રની રાજ્યગુરુ ની કોંગ્રેસમાં ઘર વાપસીના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની દૂધ પણ ગયા અઠવાડિયે જ પાર્ટીમાં રજૂઆત કરી હતી તો કે ઈન્દ્ર રાજા કરી ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસ નું રાજકોટ બેઠક પર નબળો દેખાવ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઈન્દ્રની ફરવા માટે રજૂઆત કરી રહ્યું છે તો બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની હળવાશથી ન થાય તે માટે રજૂઆત કરી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ઇન્દ્રનીલ ની વાત થી થાય છે કે કેમ સમગ્ર મામલે ઇન્દ્રનીલ ની મીડિયા સાથે વાતચીતમાં એક જ વાક્ય દોડાવી રહ્યા હતા હું કોંગ્રેસ નથી પણ કોંગ્રેસની સાથે હંમેશા છું કોંગ્રેસ ને નુકસાન થાય તેવા ક્યારેય મારા પ્રયત્નો નથી દિલ્હીના સંબંધો અને પ્રદેશના નેતાઓ સાથે સંબંધો હોવાના કારણે હું વારંવાર તેને મળતો રહું છું.

તો આ તરફ આમ આદમી પાર્ટીની અંદર જોડાવા માટે રાજભા ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી

રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  રાજભા ઝાલા આમ આદમી પાર્ટીની અંદર જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે ગયા અઠવાડિયે જ અમદાવાદ ખાતે રાજભાષા લાઈવ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી તો આગામી સમયની અંદર દિલ્હી ખાતે તેમને બોલાવ્યા હોવાનું રાજભા ઝાલાએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ થોડા દિવસ પહેલા મનપા પતિ બેઠકો લડવાની વાત કર્યા બાદ કદાચ ચહેરાની શોધમાં જોવા મળી રહી છે.

તો સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પણ નિવેદન આપ્યું હતું

આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માં નવી અટકળો વચ્ચે શાસક પક્ષ ની પ્રતિક્રિયાઓ સામે આવી છે ભાજપના કામ બોલે છે મુખ્યમંત્રી રાજકોટના વિકાસ માટે અનેક કામ કર્યા છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે ને અને આવતીકાલે પણ ભાજપનો ગઢ રહેશે ગુજરાતના ત્રીજા પક્ષનો કોઈ સવાલ જ નથી કેશુભાઈ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો વિધાનસભા અને લોકસભામાં રાજકોટની તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ના કોંગ્રેસમાં આવવાની  વાથી ભારતીય જનતા પાર્ટીને કોઈપણ ફેર નહીં પડે.

તે ઉલ્લેખનીય છે કે રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણી આવે એ પહેલા જ રાજકોટના રાજકારણ ની અંદર રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે ભાજપનો ગઢ માનવામાં આવતો રાજકોટમાં કોંગ્રેસ કે અન્ય પાર્ટી ભાજપની ટક્કર આપવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી અંદર ભાજપ પોતાનો ગઢ બચાવે છે કે પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ પરવાસી કરશે તો કોંગ્રેસને ફાયદો થશે કે પછી ???  તો ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પોતાનો નવો ચહેરો મહાનગરપાલિકામાં  છે તેનાથી ભાજપને કેટલી બેઠક ઉપર અસર કરશે એ તો આવનારો સમય જ બતાવશે તમે આવું કર્યું.

Leave a Reply

Your email address will not be published.