/

ગૌણસેવા પસંદગી મંડળ અને લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષાઓ સરકારે મોકૂફ રાખી

દુનિયા કોરોના વાયરસ થી કાપી ઉઠી છે ત્યારે સરકાર પણ કોરોના વાયરસને ડામવા ના અથાગ પ્રયત્નો કરી રહી છે તેની સામે લોકો પણ જાગૃત બની  રહ્યા છે સરકારના નિયમો પાડીને કોરોના લડતમાં જોડાઈ લડત લડી રહ્યા છે  ત્યારે સરકારે ગોંણસેવા પસંદગી મંડળ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકાર દ્રારા આગામી 5મી એપ્રિલે ગૌણસેવા પસંદગી મંડળની હજારો વિધાર્થીઓ પરીક્ષા આપવા ન હતા પરંતુ હાલની કપરી પરિસ્થિતિ માં લોકોને એકઠા કરવા અને ચેપ લાગવા નો ભય હોવાથી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખેલ છે 19 એપ્રિલે લેબોરેટરી આસિસ્ટન્ટ ની તેમજ વર્ગ ત્રણની સ્પ્ર્રઘાત્મક પરીક્ષાઓ રાખવામાં આવી  હતી  પરંતુ હાલ ઓરોના વાયરસ નો  કાળો કહેર વર્તાઈ રહ્યો છે ગુજરાતમાં કુલ ત્રણના મોત બાદ સરકાર થરથર ધ્રુજી ઉઠી છે લોકો ને એકઠા કરવા કરતા પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખી વાયરસના ચેપ થી દૂર રહેવા તરફ ના પગલાં લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.