/

કેન્દ્વ સરકારનો પાકવિમો મરજીયાત કરતા ભાજપે આવકાર્યો : કોંગ્રેસ હિસાબ માંગશે

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા આપેલા વચનોનું ચુસ્ત રીતે પાલન કરવાની નેમ સાથે વચન પુરૂ કર્યુ છે. તેમજ ખેડુતોનો પાકવિમો મરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. જને ગુજકોમોસોલના ચેરમેન દિલીપ સંધાણીએ આવકાર્યો છે. જે ખેડુતો વિમો લેશે તેને આવકાર્ય છે.

વિપક્ષ સામે પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ખેડુતોને ચઢાવવાનાં પ્રયત્નો થતાં હતાં જે હવે બહાર આવશે. તેની સામે કોંગ્રેસનાં ધોળાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકારના નિર્ણયને વધાવયો છે પરંતુ ભાજપ સરકારે આજ દિન સુધી ખેડુતોનાં ખિસ્સા ખંખેરી લીધા છે જેનો હવે હિસાબ માંગીશુ તેવું જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.