/

સરકારની ચિંતામાં વધારો કોરોનાના વધુ 5 સહીત 18 કૅસ નોંધાયા

સમગ્ર દેશમાં આજે જનતા કર્ફયુ ચાલી રહ્યું હે જનતા પણ કોરોના વાયરસ સામે લડત લડી રહી છે પરંતુ વાયરસ ઝડપથી આગળ વધી રહ્યોછે છેલ્લા ચાર દિવસમાં કુલ 18 કોરોનાના પોઝિટિવ કેશ નોંધાયા હોવાની માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપતા જણાવ્યું હતું કે સરકાર તમામ મોરચે સજ્જ છે લોક જાગૃતી અને દવા છટકાવની કામગીરી ગ્રામ્ય તાલુકા અને જિલ્લા મથકોમાં કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ કેસ નઝરે આવે તેની તકેદારી કાળજી પૂર્વક ગંભીરતાથી લઇ એ છે અને લોકો કોરોના વાયરસના ચેપથી કે તેની ગંભીર અસરથી ભાગીના જાય તે દિશા પગલાં ભરી રહી છે પરંતુ આસપાસમાં કોઈ  પણ વ્યક્તિને સામાન્ય પણ બીમારી હોઈતો તુર્તજ સરકારના હેલ્પ લાઈન નંબર પાર જાણ કરી અને સરકારની મદદ કરે અને ચેપ થી પોતે બચે અને  જાગૃતિ દાખવે વધુમાં ઉમેર્યું હતું કે આજે જનતા કર્ફ્યુમાં ધાર્યા કરતા પણ વધુ જન સમર્થન લોકો આપી રહ્યા છે  આવીજ રીતે લોકો જાગૃતિ લાવી શકેતો કોરોના વાયરસના હવે વધુ કેશ પોઝિટિવ નહિ આવે તેવવી આશા પન્ન વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.