
GSC અને ADC બેંકોએ આજે કોરોના મહામારી માં પીડિત લોકોની વહારે આવવા બેન્કના ફંડમાંથી વડાપ્રધાન કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં સહાય કરવા ની જાહેરાત કરી છે ભારતમાં લોકડાઉન અને કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં દરેક સંસ્થાઓ હવે જનઆરોગ્ય ની ચિંતા માં મુકાઈ ગયા છે ધાર્મિક હોઈ કે સામાજિક સંસ્થા કે વ્યાપરિક સંસ્થાઓ રાહત ફંડમાં સહાય કરી રહ્યા છે ત્યારે GSC બેંકે 1,51,કરોડ અને ADC 1 કરોડની મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાયની જાહેરાત કરી છે તેટલી જ રકમ વડાપ્રધાન કેર ફંડમાં આપવાની જાહેરાત કરી છે બને બેંકે મળી સરકાર કુલ 5 કરોડની સહાયની જાહેરાત કરી છે