//

ગુજરાત ATSએ ધરપકડ કરનાર આંતરાષ્ટ્રીય ડ્રગ માફિયા મુનાફ હાલારી કોણ જાણો

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનાં મુખ્ય સૂત્રધાર ધરપકડ ગુજરાત ATS એ કરી છે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના ગણાતા માફિયા મુનાફ હલારી મુસાને ઝડપી લેવામાં આવ્યો છે મુનાફની ધરપકડ મુંબઈથી કરવામાં આવી છે.

કોણ છે મુનાફ ?

વર્ષ 2018માં 1500 કરોડના ડ્રગ્સ મામલામાં મુનાફ મુખ્ય સંદિગ્ધ હતો. મુનાફ પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ પણ કરતો હતો. અને મુંબઇ 1993 બ્લાસ્ટમાં પણ આરોપી હતો.

Leave a Reply

Your email address will not be published.