//

Breaking News : જાણો ક્યારે બનશે ગુજરાત ભાજપનું નવું સંગઠન

ગુજરાત ભાજપનું સંગઠન માળખું ઘણા સમય થી ખોરંભે ચડેલું છે જેને લઇને સંગઠન પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ સંગઠન મહા મંત્રી વી.સતીશ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતના જિલ્લાના નવા માળખાને લઇને ગુજરાત ભાજપના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ સંગઠન પ્રભારી વી.સતીશ નવા માળખા ની જાહેર કરે તેવી શક્યતાઓ છે ઘણાં સમયથી ગુજરાત ભાજપનું સંગઠન માળખા ની પ્રક્રિયા મંદગતિથી ચાલતું હતું તે માળખાની જાહેરાત આવતીકાલે સવારે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કાર્ય બાદ નવા માળખામાં કેટલાકે  ફેરફાર થશે તેવી વાત વહેતી થઇ છે.

Leave a Reply

Your email address will not be published.