///

ગુજરાતનું બજેટ ખેડૂતલક્ષી કેવું હોવું જોઈએ :પાલ આંબલીયા

આવતીકાલે ગુજરાત સરકારનું બજેટ વિધાનસભામાં રજુ થવાનું છે ત્યારે પણ આંબલીયાએ એક વિડીયોના માધ્યમથી સરકાર પાસે બજેટમાં કેટલી અને કેવી અપેક્ષાઓ રાખી છે ખેડૂત આગેવાન અને ગુજરાત કિસાન સૅલના નેતા પણ આંબલીયાએ સરકાર પાસે કેટલી અને કેવી અપેક્ષા રાખી છે જેમાં ખેડૂતોનું કેટલું હિટ હોવું જોઈએ તેની વાત કરી છે પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની 66 % વસ્તી ખેતી સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે તેથી બજેટમાં 4 કે 5 % નહીં 50% હિસ્સો હોવો જોઈએ તેમજ અલગ અલગ મુદ્દાની વાત કરી હતી જે રીતે ગ્રામ હાટ છે તેમ ખેડૂત હાટ નામથી સંસ્થા શરૂ કરવાની માંગ કરી હતી જેનાથી ખેડૂતોનો માલ ખેડૂતો સીધો જ વેચી શકે ભાવ મળે અને વચેટિયાઓ વચ્ચેથી મલાઈ તારવીના જાય સિંચાઈ માટે પણ પૂરતું આયોજન કરવાની વાત કરી હતી નકલી દવા બિયારણ બનાવનાર અને વહેંચનાર સામે પણ કાયદો કડક બને અને મૃત પાય બનેલો કાયદો અમલમાં આવે તેવી માંગ કરી છે બજેંટમાં ખેડૂતોને પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે તેવી વાત એક વિડીયોમાં કરી છે.

Leave a Reply

Your email address will not be published.