ગુજરાતમાં 58 કોરોના પોઝિટિવ કેશ નોંધાયા હાલ તમામ દર્દી પ્રાથમિક સારવાર હેઠળ કોઈ વેન્ટિલેટર પર નહીં : જયંતી રવિ

આજે રાજ્યના અગ્ર સચિવ જેન્તી રવિએ સવારે પ્રત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં ગુજરાતમાં કોરોના વાયરસ અંગેની વિસ્તૃત માહિતી આપતા જાજવયું હતું કકૅ ગુજરાતમાં 58 કેસ કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે કેસમાં સતત વધારો થયો છે વધુ ત્રણ કેસ સામે આવ્યાની માહિતી જેન્તી રવિએ આપી હતી જેમાં અમદાવાદમાં મોતનો આંક 3 સુધી પહોંચ્યો હોવાનું પણ જણાવેલ હતું અમદાવાદના ત્રણ મોતમાં એક 47 વર્ષીય યુવક 67 વર્ષીય મહિલા અને 34 વર્ષીય પુરુષની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે મોત થયાનું જણાવેલ હતું હાલ સુધી માં મૃત્યુ આંક 5 પહોંચ્યો છે વધુમાં જણાવેલ કે નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ડિસ્ચાર્જ આપવા માં આવે છે પરંતુ 14 દિવસ સુધી બહાર નહિ જવાની કડક સૂચના આપવામાં આવે છે સમગ્ર રાજ્યમાં 19,661 દર્દીઓ કોરોનટાઇલ છે લોકોને અપીલ કરી છે કે ઘરમાં પણ સોસીયલ ડિસ્ટન રાખવું ખુબ જરૂરી છે 5 કરોડ લોકોને હોમ ટૂ હોમ મોનીટરીંગ કરવા માં આવ્યા છે 181 લોક વિદેશ થી આવ્યા હતા તેવા લોકોના સંપર્ક વાળા લોકોને કોરોના લક્ષણ જોવામાં આવતા તેવા લોકોને પણ કોરોનટાઇલ કરવા માં આવ્યા છે રાજ્યના ચાર શહેરોમાં  સ્પેશિયલ હોસ્પિટલો તૈયાર કરવા માં આવી છે  હવે પછી ના નવા દર્દીઓને ત્યાં સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું  છે જિલ્લામાં 2 હોસ્પિટલો ખાસ કોવીડની સારવાર આપવા માટે સૂચના આપવામાં આવી છે જેમાં 1 સરકારી અને ખાનગી હોસ્પિટલનો સમાવેશ કરવા માં આવ્યો છે.

વેન્ટિલેટર સીતફટીંગ અંગે પણ ચર્ચા કરવા માં આવી રહી છે વધુમાં જણાવેલ  કે રાજ્ય ના કોઈ પણ ખાનગી  ડોકટરો ને કોવીડ 19 દર્દીઓ અંગે સરકાર ને તાત્કાલિક માહિતી આપવી જરૂરી ગણાવી છે અને સૂચના પણ આપવા માં આવી છે  22 મી માર્ચે વિદેશ થી મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે તેમાં સંપર્કમાં નહિ આવવાની પણ અપીલ જેન્તી રવિએ કરી હતી જે લોકો એક થી બીજા જિલ્લામાં પ્રવેશ કરે ત્યાં એન્ટ્રી પોઇન્ટ પાર મેડિકલ ચેકઅપ ફરજીયાત કરાવવું પડશે તેમની પણ સ્થાનિક તત્રને સૂચના આપવામાં આવી છે રાજ્ય માં વેલન્ટીલેટરો ની સંખ્યા 1061 છે 1700 વેલન્ટીલેટરો ખાનગી હોસ્પિટલો માં છે  વધુ 150 વેલન્ટીલેટરોના ઓર્ડર સરકારે આપી દીધા હોવાની પણ માહિતી આપી હતી હાલ જે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમાંથી કોઈ વેન્ટિલેટર પાર નથી પ્રાથમિક સારવાર હેઠળ હોવાનું જણાવેલ છે રાજ્ય ના 15000 લોકોનો ક્રોનટાઇલ પિરિયડ પૂરો થયો હોવાનું  જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.