રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા ની પ્રેસ કોન્ફરન્સમાંથી મહત્વના મુદ્દાઓ

આજે રાત્રે 12 વાગ્યા થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું.

આ લોકડાઉન તારીખ 31 માર્ચ 2020 સુધી રહેશે.

જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ ની ઉપલબ્ધી રહે તે માટે જરૂરી છૂટછાટ આપવામાં આવેલ છે.

ગુજરાત ની તમામ બોર્ડર સિલ કરવામાં આવેલ છે.

આ નિર્ણયો જનતા નાં હિતમાં લેવામાં આવેલ છે.

પ્રજાને અપીલ કરવામાં આવે છે કે પોલીસ ને તેમની કામગીરીમાં સહયોગ કરે.

Leave a Reply

Your email address will not be published.