/

ગુજરાત NSUI મહામારી માં મદદરૂપ થવા હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

ગુજરાત NSUI દ્વારા કોરોના વાયરસની મહામારીમાં વિધ્યાર્થીઓ તેમજ નાગરિકોને માહિતી માટે હેલ્પ લાઈન નંબર કર્યા જાહેર.છે જેથી વહીવટી તંત્ર દ્રારા કે અન્ય રીતે મદદના મળે તો NSUI અલગ અલગ જિલ્લામાં પોતાના કાર્યકરોના નંબરની હેલ્પ લાઈન પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે

NSUI એ જણાવ્યું હતું કે જયારે જરૂર પડે ત્યારે વહીવટી તંત્ર સાથે કામ કરવા અને લોક ઉપયોગી સેવામાં જોડવા જિલ્લાના કાર્યકરો સાથે રહી તંત્રને મદદરૂપ થશે સરકારી વહીવટી તંત્રને મદદરૂપ થવાના હેતુ સાથે હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે વિધ્યાર્થીઓ તેમજ પ્રજાજનોને પોતાના જિલ્લાના દર્શાવેલ મુજબના નંબર પર સંપર્ક કરવા અનુરોધ.

Leave a Reply

Your email address will not be published.