/

કોરોના રૂપી રાક્ષસ સામે લડવા જનતા કરફ્યુમાં જોડાવા NSUI પ્રદેશ ઉપાધ્યક્ષની અપીલ

ગુજરાત મહામારી માં સપડાઈ ગયો છે નમસ્તે કરી કોરોનાને સીમાડા પાર કરવા ગુજરાતની જનતાને NSUIના પ્રદેશ ઉપાધ્યક્ષ તીર્થરાજ બાપોદરા દ્વારા આહવાન કરાયું છે. ગુજરાત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોનાના ભયથી ત્રાહિમામ પોકારી ગયા છે. સરકારે પણ કોરોના વાયરસ અટકાવવા અથાગ પ્રયાસ શરૂ કર્યા છે પરંતુ જનતા જાગે કોરોના ભાગે જેવું કરવું પડશે જેના માટે ગુજરાત NSUIના ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા એ જનતાને અપીલ કરી અને સ્વૈચ્છિક રીતે બહાર નહીં જવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.