//

રાજ્યમાં સીએમ બદલવાની ચર્ચા વચ્ચે નીતિન પટેલે શું આપ્યો જવાબ જાણો

રાજ્યમાં LRD સહિતના આંદોલનો ચાલે છે ત્યારે દરેક ચોરે એક જ ચર્ચા થઇ રહી છે કે આ મુખ્યમંત્રી બદલવાની ગેમ છે. કોંગ્રેસ પણ CM બદલાવની વાત છે તેવા નિવેદનો કરે છે.

મુખ્યમંત્રી બદલવાની વાતો કોગેસ વાળા ફેલાવે છે અને કોંગ્રેસને જુદા જુદા નિવેદન કરવાની ટેવ છે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું. વધુમાં નીતિનભાઈ એ જણાવ્યું કે કોંગ્રેસ દર વખતે ખોટા નિવેદનો કરે છે દરેક સ્થળે જઈને નિવેદનો કરે છે કોગેસ શાંત સલામત અને ગાંધીના ગુજરાત મુદે કોઈ રસ દાખવતી નથી.

Leave a Reply

Your email address will not be published.