/

ગુજરાત યુનિ. સેનેટ ચૂંટણી પર ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કોને આપી ભેટ

ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલ્ફેરની ચૂંટણી બચી સેનેટની તમામ બેઠકો પર પરિણામ આવી ચૂક્યા છે જ્યારે NSUIના યુવા કાર્યકરોએ પોતાના નેતા અને ઇન્દ્રવિજયસિંહ સાથે જીતની ઉજવણી કરી. ગુજરાત યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલમાં યુનિવર્સિટી રાજકારણમાં દબદબો ધરાવનાર ઇન્દ્રવિજયસિંહે આ જીતને રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે મહત્ત્વની ગણાવી અને આ જીતને રાહુલ ગાંધીને સમર્પણ કરી અને તેમના માટે ભેટ ગણાવી. સેનેટની 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 6 બેઠક પર NSUI નો વિજય થયો છે.

Leave a Reply

Your email address will not be published.