/

કોરોનાને ડામવા લંડનની ભૂમિ પર ગુજરાતી ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે શરુ કર્યો યજ્ઞ

સમગ્ર વિશ્વમાં લોકો કોરોના વાયરસ ના ભય થી થરથર ધ્રુજું રહ્યા છે ત્યારે ઇંગ્લેન્ડ માં ભારતીય ભૂદેવો દ્રારા વિશ્વ શાંતિ યજ્ઞ કરી લોકોને રોગ મુક્તિ માટે ભારતીય ભૂદેવોએ યજ્ઞ કરી આહુતિ આપી કોરોના વ્યાસ થી મુક્તિ મેળવવા આદ્યશક્તિ દેવી દુર્ગાને અપીલ કરી હતી લંડન સ્થિત માં આદ્યશક્તિ દેવી માં દુર્ગા મંદિરે કોરોના વાયરસ ની સામે લોકો લડી રહ્યા છે પીડાય રહ્યા છે.

ઘરમાં બંધક બની ગયા છે તેવા સમયે લંડમાં આવેલા આદ્યશક્તિ મંદિર માં ભારતીય ભૂદેવો એ પહેલ કરી વૈદેકી મન્ત્રોચ્ચાર કરી કોરોના વાયરસ ને ભગાવવા આહુતિ આપી યજ્ઞનું આયોજન કર્યું હતું યજ્ઞમાં ભારતીય ભૂદેવો અને સ્થાનિક ભક્તો પણ આહુતિ આપવા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.