ગુજરાતી લોક ગાયક જીગ્નેશ બારોટના માતુશ્રીનું અવશાન કોરોના ભય અને લોક ડાઉનનો નિયમ ભંગ કરી દુઃખની લાગણી વ્યક્ત કરવા આવવા કરતા સાવચેતી અને સલામતી રાખવી જરૃરી છે કોરોના વાયરસના કારણે લોકો એકત્રિત થાય અને વાયરસ એકબીજામાં લાગી અને રોગી બને તેથી ગુજરાતી લોક સાહિત્યના કલાકાર જીગ્નેશ બારોટે પોતાના ચાહકો અને સ્વજનોને સોસીયલ મીડિયાના માધ્યમ થી જાણ કરી અને દુઃખદ પ્રશંગ માં નહિ આવવા અને ભવિષ્યમાં કોરોના વાયરસનો સફાયો થયા બાદ સૌ સાથે મળી શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરીશું આજની પરિસ્થિતિ અને લોકડાઉનને પગલે કલાકાર જીગ્નેશ બારોટે નિણઁય લીધો છે અને લોકોને પણ કાયદાનૂ ભંગ નહિ કરવા ની અપીલ કરી છે
શું ખબર...?