/

Breaking news : રાજકોટ કોંગ્રેસમાં જોરદાર ભૂકંપના એંધાણ હાર્દિક પટેલના સાથીદારો કોંગ્રેસથી નારાજ

રાજકોટ શહેર તેમજ જિલ્લા કૉંગ્રેસમાં ભૂકંપના ભણકારા રાજ્યસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગેસમાં ભૂકંપના એંધાણ વર્તાય રહ્યા છે પાટીદાર સમાજનો મોટો સમહુ કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી  “આપ”માં જોડાઈ શકે છે તેવી હાલ વાતો  વહેતી થયેલી છે હાર્દિક પટેલના અંગત વિશ્વાસું સાથી કોઠારિયા રોડના કૉંગ્રેસ વૉડ પ્રમુખ ( મીન રાશિ ) નામની વ્યક્તીની આગેવાનીમા કોર્પોરેટર તેમજ વૉડ પ્રમુખ તેમજ શહેરના સેલ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ તાલુકાના સદસ્યો તેમજ સંગઠનના હોદેદારો પાસ સમિતી રાજકોટ અંદાજીત 20 જેટલા ઉદ્યોગપતિઓ બિલ્ડરો સહિત

પાટીદાર સમાજનો મોટો સમુંહ  “આપ”મા જોડાઈ શકે છે જેને લઇને આજે ખાનગી મિટિંગોનો દોર શરૂ થયો છે શહેરની એક ખાનગી જગ્યાએ મીટીંગ પણ થઈ ચૂકી છેઆખરી નિર્ણય હાર્દિક પટેલની સાથે વાત કર્યા પછી લેવાસે પાટીદાર સમાજ પણ રાજ્યસભાની ચૂંટણી માટે ખાનગી રહે લોબિંગ કરી રહ્યું હોવાનું જાણકારો અને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે જોકે હાલ તો હાર્દિક પડદા પાછળ છે પરંતુ કેટલાક મહત્વના સાથીદારોને હાર્દિક પણ સમર્થન કરી અને પાટીદાર સમાજના કોઈ મોટા માથાને ટિકિટ અપાવવાના ખાનગી પ્રયાસો ચાલી રહ્યા છે કોંગ્રેસ ને પાસ ભીડવાવનો પ્રયાસ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવાની ધમકી સાથે પાસના કેટલાક સિનિયર હોદેદારો અને બિલ્ડરો દ્રારા લોબિંગમાં જોડાયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે  

Leave a Reply

Your email address will not be published.