/

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલનો સોશ્યિલ મીડિયામાં બળાપો

દેશના અલગ અલગ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં પણ ચાર બેઠકોની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે કેટલાક ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસના યુવાનેતા અને પાસના કન્વિનયર હાર્દિક પટેલે સોશ્યિલ મીડિયાના માધ્યમ થી બળાપો કાઢ્યો છે સોશ્યિલ મીડિઅય માં હાર્દિકે જણાવ્યું હતું કે પ્રજા ના પ્રતિનિધિઓ પ્રજાના પ્રતિનિધિઓ પાર્ટી બદલે તો જાહેરમાં મેથીપાક ચકઃડવો જોઈએ હાર્દિકના આવા તીખા નિવેદન અને સોસિયલ મીડિયાના બળાપા થી હાર્દિક પાટલીબદલુ ધારાસભ્યો તરફ ઈશારો કરીને પક્ષના પાટલી બદલું ધારાસભ્યોને પ્રજા એ મેથીપાક આપવો જોઈ એ કોઈ પણ નું નામ લીધા વગર હાર્દિકે પોતાનો પંજો કોના તરફ કર્યો તે જણાતું નથી પરંતુ હાલ માં રાજ્યસભાની ચૂંટણીને પગલે પાંચ ધારાસભ્યોએ રાજીનામાં  ટેટા જ હાર્દિક જાગૃત થયો હતો અને લોકોને જાગૃત થવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.