/

હાર્દિક પટેલને મોટી રાહત સેસન્સ કોર્ટે આપ્યા જામીન

ગુજરાત કોંગ્રેસના યુવાનેતા હાર્દિક પટેલ માટે સારા સમાચાર આવી રહ્યા છે રામોલ પોલીસ સ્ટેશનના  રાયોટીંગના ગુન્હાઆ થોડા દિવસ પહેલા હાર્દિક પટેલની મોરબીના ટંકારા કોર્ટ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલ સરકાર કોરોના વાયરસના ચેપથી ગભરાય ગયેલ છે અને ગઈકાલે કાચા-પાકા કામના કેદીઓની 7 વર્ષથી ઓછી ધરાવતા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કરેલ હતો જેમાં જેમાં હાર્દિક પટેલ દ્રારા તેમના વકીલ મારફત અમદાવાદ સેસન્સ કોર્ટમાં  જમીન અરજી કરી હતી કોર્ટ હાર્દિકને જામીન આપ્યા છે .

Leave a Reply

Your email address will not be published.