//

હાર્દિક પટેલના કેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વધુ એક મુશ્કેલી

પાટીદાર અનામત આંદોલન મામલામાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુન્હો નોંધાયેલ હતો જે કેશમાં હાર્દિક જમીપ પર મુક્ત છે પંતુ આજે કોર્ટમાં મુદતમાં હાર્દિક હાજર નહીં હોતા  કોર્ટે વોરન્ટ ઈશ્યુ કર્યું છે હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં આજે સેસન્સ કોર્ટમાં હાજર નહિ રહેતા કોર્ટે આજે હાર્દિક સામે પકડ વોરન્ટ જારી કરતા હાર્દિકની મુશ્કેલી વધી રહી છે હજુ તો ગઈકાલે જ હાર્દિકને અમદાવાદના વસ્ત્રાપુરના ભાંગફોડના કેસમાં સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી રાહત આપી હતી ત્યાં જ આજે ફરી હાર્દિકની અમદાવાદ સેસન્સ કોર્માં ગેરહાજરીના કારણે મુશ્કેલી વધી રહી છે કોર્ટે હાર્દિક પટેલના જમીનદારને પણ કોર્ટે પણ નોટીશ ઈશ્યુ કરી છે અલ્પેશ કથીરિયા દ્રારા પણ રાજદ્રોહના કેશમાંથી ડિસ્ચાર્જ મેળવવાની કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આગામી 7મી માર્ચે થશે.

Leave a Reply

Your email address will not be published.