///

પાટીદાર નેતા હાર્દિક પટેલે પત્ર લખી કોના પર મુક્યાં ગંભીર આરોપ

પાટીદાર આંદોલનમા નેતા હાર્દિક પટેલ લાંબા સમયથી સંપર્ક વિહોણા છે. એવામા હાર્દિક પટેલના લેટરપેડ પર તેમના ફોટો સાથે હાર્દિક પટેલનો પત્ર શોસિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.પત્રની અંદર પાસનેતા હાર્દિકે રાજકિય અને સામાજીક આગેવાનોની સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતમા વિધામસભાની ચુંટણી સમયે ભાજપ સરકાર દ્રારા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તમામ કેશને પાછ ખેચી લેવાની જાહેરાત કરી હતી. જો કે પાટીદારોના મત મળી ગયા બાદ આ કેશને પાછા ખેંચવામાં નથી આવ્યા.

આજે પણ આદોલનકારીઓ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ડર અને લાલચના કારણે ભાજપના જોડનાર આગેવાનોના પણ કેશ પાછા નથી ખેચાયા.આજે પણ હાર્દિક પટેલ ,અલ્પેશ કથરીયા સહિત હજારો પાટીદાર યુવાનો કોર્ટના ધક્કા ખાય રહ્યા છે.આ વાત હાર્દિકે પત્રમા માધ્યમથી કહિ છે.લાબા સમયથી હાર્દિક ભુર્ગર્ભમા છે.અનેક તર્ક વિર્તક ચર્ચાઈ રહ્યાં છે. જો કે સોમવારે તમામ પાટીદાર આંદોલનમા થયેલા કેશો પાછા ખેચવા તમામ જીલ્લા મથકે આવેજદનપત્રો આપવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.