/

રાજ્યસભાના ઉમેદવારને લઈ કોંગ્રેસમાં હોળી

9 MARCH

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં વિવિધ જાતિના લોકો માંગી રહ્યા છે પોતાના જ સમાજના આગેવાન અને રાજકીય આગેવાનને રાજ્યસભાના ઉમેદવાર માટે વિવિધ સમાજ આગળ આવીને કોંગ્રેસ પાસે સમાજના આગેવાન માટે ટિકિટ માંગી રહ્યા છે દલિત સમાજના લોકોએ પોતાના સમાજને ટીકીટ આપવા કરી માગ કરી તો પાટીદાર સમાજ અને ધારાસભ્યોએ પાટીદારને ટીકીટ આપવા કરી માગ આહીર સમાજ કનું કળસરિયા માટે કરે છે ટિકિટની માગણી OBC ધારાસભ્યો અને સમાજના નેતાઓએ ટીકીટ માટે કરી રજુઆત આદિવાસી સમાજના કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પણ માગી રહ્યા છે

ટીકીટ વિવિધ સમાજના લોકો દ્વારા પ્રભારી રાજીવ સાતવ સમક્ષ કરાઈ માગણી કેટલાક લોકો દ્વારા હાઇકમાન્ડ સુધી પણ પોતાની લાગણી પહોંચડાઈ છે કેટલાક કોંગ્રેસી આગેવાનો તો હજુ લાઈનમાં ઉભા છે ત્યારે અલગ અલગ સમજો પોતાનાજ આગેવાનો માટે રાજ્યસભાની ટિકિટની માંગ કરતા હવે કોંગ્રેસ માટે ઉમેદવાર માટે મોતુંય મુંજવણ શરૂ થયેલ છે આજે જ સવારે કનુ કલસરિયાના સમર્થકોએ કનુ કલસરિયા માટે પ્રદેશના આગેવાનોને મળીને ટિકિટની માંગ કરી હતી તો પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ પણ રાજકોટમાં ખાનગી મિટિંગ યોજી હતી અને રાજ્યસભાના ઉમેદવાર માટે વિવિધ સમાજ ખાનગી રાહે મિટિંગોનો દોર શરૂ કરીને બેઠા છે 

Leave a Reply

Your email address will not be published.