
કોંગ્રેસના ધારાસભ્ય થોડા સમયથી રાજ્યસભાની ચૂંટણીની રમખાંણને પગલે તમામ ધારાસભ્યોને લઇ ગુજરાત કોંગ્રેસ જયપુર જતા રહેલ હતા ત્યાં તમામના કોરોના રિપોર્ટ કરાવેલ હતા બાદમાં તમામ ધારાસભ્યોને ગુજરાત લાવવામાં આવેલ હતા પરંતુ આજે ગેનીબેન ઠાકોરના ઘરને આરોગ્ય વિભાગે ગેનીબેન ઠાકોરના ઘરને હોમ ક્વોરોન્ટાઇલ તરીકે જાહેર કરેલ છે અને ગેનીબેન આગામી 14 દિવસ સુધી ઘર બહાર નહીં નીકળી શકે ગેનીબેન ઠાકોરે પણ વહીવટી તંત્રનો નિર્ણય શિરોમાન્ય ગણાવ્યો હતો.