/

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોમ ક્વોરન્ટાઇન

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ ની સ્ટેન્ડિંગના ચેરમેન ઉદય કાનગડની પુત્રી લંડનથી પરત ઘરે આવતા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે ઉદય કાનગડની પુત્રી લંડનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે અને રાજકોટ પરત આવતા તેમના પરિવારના સભ્યોને મળતા આજે આરોગ્ય વિભાગે ચેરમેનને હોમ કોરોન્ટાઇન કર્યા છે આરોગ્ય વિભાગને જાણ કરી સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન થયા છે વધુ ચેપના ફેલાય અને કોરોના વાયરસને અટકાવવા સેફ હોમ કોરોન્ટાઇન થયા છે

Leave a Reply

Your email address will not be published.