///

મોટેરા સ્ટેડિયમ ખાતે 25 બેડની હંગામી હોસ્પિટલ બનાવાઈ

24 ફેબ્રુઆરી એ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે મોટી જનમેદની એકત્રિત થવા ની છે મોટેરામાં ડોનાલ્ડ ટ્રેમ્પ અને મોદી સહીતના અનેક રાજકીય આગેવાનો અને 1 લાખ કરતા વધુ લોકો મોટેરા ખાતે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તે સમયમાં ગરમીનું પ્રમાણ પણ વધુ રહેવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે ગરમીને કાર્યને કે કોઈ માણસને તાત્કાલિક સારવાર આપવી પડે તો ભીડ માટી બહાર જવામાં એમ્યુલન્સ કે 1087 ને સમય લાગે તેમ હોઈ અને સુરક્ષા પણ મજબૂત હોવાથી આરોગ્ય વિભાગે મોટેરા ખાતે આવનાર લોકોના આર્યાજીની ચિંતા કરી તાત્કાલિક  સારવાર મળે તે માટે તમામ પ્રકારની દવા ઇન્જેક્સન અને સારવાર માટેની 25 બેડની એક આધુનિક હંગામી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં સીંયાર ડોકટરો અને પૂરતો સ્ટાફ પણ રાખવામાં આવશે કોઈ પણ પ્રકારના દર્દીને તાત્કાલિક સુવિધા મળી રહે તેવી તમામ પ્રકારની સુવિધા અને દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.