////

61 વર્ષમાં અમેરિકાના કેટલા રાષ્ટ્રપ્રમુખ ક્યારે ભારત આવ્યા જુઓ તસ્વીરો

વિશ્વ મહાસત્તાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકતે ક્યારે કયારે આવ્યા હતા અને તેમનું ભારત દેશમાં કોને ક્યારે અને કેવીરીતે સ્વાગત કર્યું હતું તેની એક નઝર કરીએ.

વર્ષ 1959 ડવાઈટ આઈઝન હોવર ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જવાહરલાલ નહેરુએ તે સમયે નેતૃત્વ કર્યું હતું.

1969 રિચર્ડ નિક્સન વખતે ઇન્દિરા ગાંધી નેતૃત્વ કર્યું હતું.

1978 માં જિમી કાર્ટર તે વખતે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા અને તેને નેતૃત્વ કર્યું હતું.

2000માં બિલ ક્લીન્ટટ ભારત આવ્યા તે સમયમાં ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ તેમનું સ્વાગત કર્યું હતું.

બાદ માં 2006 માં જ્યોર્જ ડબ્લ્યુ બુશ આવ્યા હતા વખતે મનમોહન સિંહ વડાપ્રધાન હતા તેમને સ્વાગત કર્યું હતું.

2010 માં બરાક ઓબામા આવ્યા ત્યારે પણ મન મોહનસિંહની સરકાર હતી અને તેમને સ્વાગત કર્યું હતું.

2015માં ફરીથી બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર હતીતે વખતે ખાતે પણ તેમને સ્વાગત કર્યું હતું.

અને હવે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે આજે આવી રહ્યા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી લઇ દિલ્હી સુધી તેમની સાથે રહેશે અને આગતા સ્વાગત કરશે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો પત્ની અને ત્રણ બાળકો સાથે ફેબ્રુઆરી માસમાં અમદાવાદમાં 2018ની સાલમાં આવ્યા હતા તે સમયે નરેન્દ્ર મોદી તેમની સાથે ના હતા ફરીથી 23 ફેબ્રુઆરી એ ગત રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું.આમ જોઈએ તો 1959 થી 2020 સુધી માં અનેક અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ભારત આવી ચુક્યા છે અને તેમનું સ્વાગત જેતે વખતની સરકારના વડાપ્રધાન દ્રારા કરવામાં આવ્યું છે પરંતુ આજે જયારે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું અદકેરું સ્વાગત કરશે અને તેમની સાથે સતત હાજર રહી તેમના ગાઈડ બનીને ભારતીય સંસ્કૃતિની જાખી કરાવશે.

Leave a Reply

Your email address will not be published.