/

માનવજાતના હિત માટે જરૂર પડે તો NSUI ખડેપગે : NSUI

હાલ કોરોના કહેર સામે દેશ જજુમી  રહ્યો છે સરકારે તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે કોરોના થી બચવા અને બચાવવા લોકોને જાગૃત કરવા અપીલ કરી છે દેશમાં લોકડાઉન કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા માં આવી રહ્યો  છે તેવા સમયે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને માનવજાત માટે કોઈ પણ કામ કરવા જીવના જોખમમાં  મુકવા તૈયારી બતાવી રહી છે ત્યારે ગુજરાત NSUI આઈ ગુજરાતના મંત્રી નિખિલ સવાણીએ સરકારને એક પાત્ર લખી કોઈ પણ કામ માટે આદેશ કરવાની અપીલ કરી છે અને ગમે તેવી પરિસ્થિતિમાં ગુજરાત NSUI ની ટિમ સરકારના કોઈ પણ કામ માટે આદેશ અનુસાર કામ કરશે અને જરૂર પડે ત્યારે હાજર રહશે તેવી ખાત્રી ગુજરાત NSUI ના મઁત્રી નિખિલ સવાણીએ સરકારને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.