/

અમદાવાદમાં બેફામ બાઈક ચાલાકે 20 ફૂટ સુધી મહિલાને ઢસેડી જુઓ વિડિઓ

SG હાઇવે પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યાં છે બેફામ સ્પિડે જતા બાઇક ચાલકે ઓફિસથી છુટીને ચાલતી જતી મહિલાને અડફેટે લીધી છે અને આ મહિલાને 20 ફૂટથી વધુ ઢસડ્યા બાદ મહિલા પરથી બાઇક ચાલક ફરાર થઇ ગયો છે. ગંભીર હાલતમાં મહિલાને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી આ સમગ્ર ઘટના ધુળેટીના દિવસની છે સમગ્ર મામલો હાલ સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને સરખેજ પોલીસે ગુનો નોંધ્યો પરંતુ બાઇક ચાલકને 24 કલાકથી શોધી નથી શકી.

Leave a Reply

Your email address will not be published.