/

અમરેલી કરજાળા સીમ માંથી દીપડો પાંજરે પુરાયો

અમરેલી જિલ્લામાં દીપડો અવાર નવાર હાહાકાર મચાવે છે અનેક વખત શિકાર કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે તાજેતર માં એક દીપડો અમરેલી જિલ્લા ના સાવર-કુંડલા રેન્જ માં આવતી સીમરણ અને કરજાળા સિમ વિસ્તારમાં દીપડો આંતક મચાવતો હોવાથી વન વિભાગે દીપડાને ઝડપી લેવા 10 પાંજરા મુક્યા હતા જેમાં આજે એક પાંજરામાં દીપડો પુરાઈ ગયો  હતો  દીપડાને પકડવા માટે સાસણની ટ્રેકર ટિમની મદદ લેવામાં આવી હતી ટ્રેકર ટીમે દીપડાના પંજાના નિશાન પર વોચ ગોઠવી પાંજરા ગોઠવી દીધા હતા જેના પગલે આજે સવારે એક દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.