//

અમદાવાદમાં વધુ એક પોઝિટિવ કેસ, VSમાં કામ કરતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદમાં કેરોનાનો વધુ એક પોઝિટવ કેસ નોંધાયો છે.. તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બહેરામપુરાના આ મહિલા વીએસ હોસ્પિટલમાં કામ કરતી હોવાથી લોકલ ટ્રાન્સમિશનનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ 44 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં અત્યાસ સુધી 106 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.. કોરોના હવે લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફોલાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.