/

Breaking News : ભાવનગરમાં એક જ દિવસ માં કોરોનાના પોઝિટિવ 5 વધુ કેસ નોંધાયા

કોરોના વાયરસ ભાવનગર શહેર અને જિલ્લામાં આગળ વધી રહ્યો છે આજે ભાવનગરમાં વધુ 5 કેસ સામે આવ્યાનું બહાર આવેલ છે અગાઉ પણ એક મોત થયુ હતું ભાવનગરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઉતરોતર વધારો થવા લાગ્યો છે આજે વધુ પાંચ કેસ આવતા ભાવનગરમાં પોઝિટિવ કેશની સંખ્યા વધીને 6 થયા છે જેમાં ભાવનગરમાં ગઈકાલે 5 પુરુષને એક સાથે એકબીજાના સંપર્કમાં આવ્યા થી ચેપ લાગ્યાનું જાણવા મળેલ છે અગાઉ એક વૃદ્ધનું કોરોના પોઝિટિવના કારણે મોત થયું હતું આજે વધુ વધુ પાંચ કેસ આવતા જિલ્લામાં આરોગ્ય તંત્રની દોડધામ મચી જવા પામેલ છે પોઝિટિવ કેસ આવતા 100 થી વધુને ક્વોરીઓન્ટાઇન કરવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોઝિટિવ દર્દીઓના ઘરની આસપાસના વિસ્તારને સેન્જટાઇઝર કરવા માં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.