//

Breaking news : ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસમાં વધારો પોઝિટિવનો આંક 9 સુધી પહોંચ્યો

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસમાં આજે વધારો જોવા મળ્યો છે જેમાં થોડા દિવસ પહેલા એક વૃદ્ધનું કોરોના પોઝિટિવના કારણે મુર્ત્યું થયું હતું તેમના પરિવારના જ બે સભ્યોના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે મૃતકના પત્ની અને તેમની પુત્ર વધુને કોરોનાના લક્ષણો જોવામાં આવતા તેમનું પરીક્ષણ કરવા માં આવ્યું હતું બન્ને સાસુ વહુના રિપોર્ટ લેબોરેટરી ટેસ્ટમાં મોકલી આપવામાં આવ્યા  હતા જેમાં સાસુ વધુ બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવતા તત્ર એ આસપાસના વિસ્તારને કોર્ડન કરી સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરરી છે અને સાસુ વહુની સારવાર શરૂ કરી છે  બન્ને કોને કોને મળેલ તેમની પણ તપાસ શરૂ કરી છે તેમના પણ રિપોર્ટ કરવા માં આવનાર છે  

Leave a Reply

Your email address will not be published.