/

Breaking News : ગુજરાતમાં કોરોનાનો આંકડો 7 પર પહોંચ્યો, વધુ 2 કેસ નોંધાયા

કોરોનાને લઇ સૌથી મોટા સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગે ટ્વીટ કરી જાણકારી આપી છે. ગુજરાતમાં કોરોનના 7 કેસ પોઝિટિવ થયા છે. અમદાવાદ અને વડોદરામાં વધુ એક એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં ટોટલ 3 કેસ પોઝિટિવ થયા છે. વડોદરામાં ટોટલ 2 કેસ પોઝિટિવ થયા છે. સુરત અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ થયા છે.

Leave a Reply

Your email address will not be published.