ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી 26 મી માર્ચે યોજવાની છે જેને લઇ ને ભાજપ કોંગ્રેસ પોતાન પક્ષના ધારાસભ્યોને કોઈ તોડજોડ કરી ના જાય તેના માટે નઝરકેદ કરી રાખ્યા છે તેમાંય કોંગ્રેસ ને પોતાના આટલા ધારાસભ્ય પર તો ભરોસો જ નથી તેથી કોંગ્રેસ નીચેના નામ વાળા ધારાસભ્યોને નઝરકેદ રાખવા પર મુજબૂર બની છે આજે 15 જેટલા ધારાસભ્યો ગુજરાતથી રાજસ્થાન જયપુર જવા રવાના થયા છે.
રાજસ્થાન જનાર ધારાસભ્યો
લાખા ભરવાડ-વિરમગામ
પૂનમ પરમાર-સોજીત્રા
ગેની ઠાકોર-વાવ
ચંદનજી ઠાકોર-સિદ્ધપુર
ઋત્વિક મકવાણા-ચોટીલા
ચિરાગ કાલરીયા-જામ જોધપુર
બળદેવજી ઠાકોર-કલોલ
નાથા પટેલ-ધાનેરા
હિમતસિહ પટેલ-બાપુનગર
ઇન્દ્રજીત ઠાકોર-મહુધા
રાજેશ ગોહિલ-ધંધુકા
હર્ષદ રિબડીયા-વિસાવદર
અજીતસિંહ ચૌહાણ-બાલાસીનોર