/

જૂનાગઢમાં હીનાએ બીજી વખત હનીટ્રેપ કરી પાંચ લોકો સાથે ઝડપાઇ ગઈ

ગલિયાવાડ ગામના ખેડૂત યુવાનને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી લીધા હતાને કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયા આરોપી એક મહિલાએ દસ દિવસ અગાઉ યુવાન સાથે મિત્રતા કરી ફરવા જવાના બહાને એક મકાનમાં લઈ ગઈ હતી ત્યાં તેમની સાથે સંબંધ બાંધીને સબંધ આગળ વધાર્યો હતો હની ટ્રેપ કરનારી મહિલા એ અગાઉથી પ્લાન મુજબ ત્યાં અન્ય એક આરોપી મહિલા અને બે શખ્સોએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હોવાનું જણાવી અપહરણ કર્યું હતુંઅપહરણ બાદ યુવાનને માર મારી પરિવારજનો પાસેથી પાંચ લાખ રૂપીયા ખંડણી માંગી હતી.

આ અંગે ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસે ટેકનિકલ સોર્સ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી પાંચેય આરોપીને ઝડપી લીધા હતાઝડપાયેલા આરોપીના નામ છે ૧. હીના ઉમેશ નંદાણીયા૨. ઉમેશ વેજા નંદાણીયા૩. ફીરોઝ દાઉદ ઠેબા૪. રીંકલ ઉર્ફે આરત મુકેશ ગેડીયા ૫. આશિયાના ઈસ્માઈલ કાળવાતરઝડપાયેલા આરોપી પાસેથી ગુન્હામાં વપરાયેલ એક સ્કુટર અને પાંચ મોબાઈલ સહીત ૨૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો ઝડપાયેલા આરોપી પૈકી હીના મુખ્ય સૂત્રધાર છે તેનો પતિનું અવસાન થતાં બીજા આરોપી ઉમેશ નંદાણીયા સાથે અઠવાડિયા પહેલાં જ લગ્ન કર્યા હતા હીના ૨૦૧૮ માં જૂનાગઢમાં જ આજ પ્રકારના હનીટ્રેપના ગુન્હામાં પકડાયેલ હતી.

Leave a Reply

Your email address will not be published.