///

મહારાષ્ટ્રમાં સરકારે મુસ્લમાનોને અનામત આપવા વટહુકમ કર્યો : કયાં નેતા અનામતનો વિરોધ કરશે?

શિવસેનાની ગઠબંધન સરકારે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવાની જાહેરાત કરી છે. જેને લઇને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્હ્વ ફડણવીસે કહ્યુ કે, તેની પાર્ટી ભાજપનાં અનામતનો વિરોધ કરશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્વ ફડણવીસે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, તેની પાર્ટી ભાજપ અનામતનો વિરોધ કરશે. અમારી પાર્ટી ધર્મના આધારે કોઇપણ અનામતનો વિરોધ કરશે.

કોઇપણ અનામત જે બંધારણ વિરુદ્વ કરવો જોઇએ. મુસલમાનોને ધર્મના આધારે અનામત આપવામાં આવી રહ્યા છે. જેને લઇને અમે આ અનામતનો વિરોધ કરીશું. આ અનામત બંધારણ વિરોધી છે. અમે એવી કોઇપણ વસ્તુનું સર્મથન નહીં કરીએ જે બંધારણ વિરોધી હશે. ૨૦૧૪માં ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર સત્તામાં આવી ત્યારે મરાઠા અનામત રાખવામાં આવી હતી. જયારે મુસલમાનો માટે અનામત પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહતો. 

Leave a Reply

Your email address will not be published.