કોરોના મહામારી થી લોકો પીડાઈ રહ્યા છે પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે ગુજરાતમાં અત્યાર સુધીના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 136 સુધી પહોંચી છે પોરબંદરમાં પણ આજે વધુ પાંચ શંકાસ્પદ કોરોના લક્ષણ વાળા દર્દી સામે આવતા આરોગ્ય વિભાગે પાંચેયના કોરોના સેમ્પલો લઇ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે જેમાં બે મહિલા અને ત્રણ પુરુષ હોવાનું સામે આવ્યું છે લોકડાઉન સમયગાળામાં પણ પોરબદંર માં ત્રણ પોઝિટિવ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે આજે વધુ પાંચ શંકાસ્પદ કેસો સામે આવતા તત્ર ફરી ચિંતામાં મુકાઈ ગયું છે.
શું ખબર...?