//

સુરતમાં કોરોનાથી વધુ એક મોત, કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો

કોરોનાથી સુરતમાં વધુ એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક કોરોનાથી પીડાતા દર્દીનું મૃત્યું નિપજ્યું છે. તો સુરતના બેગમુરા વિસ્તારના રમેશચંદ્ર રાણાનું મૃત્યું નિપજ્યું છે.. તો 64 વર્ષીય વૃદ્ધનું બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તેઓને સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે.. તો સુરતમાં અત્યાર સુધી કુલ 4ના મોત થયા છે

Leave a Reply

Your email address will not be published.