///

સુરતમાં ભાજપની નવી ટીમમાં 20 લોકોના નામ કરાયા જાહેર

સુરત શહેર ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા નવી ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વફાદારોને સ્થાન મળ્યું છે. ભાજપ દ્વારા કુલ 20 લોકોની ટીમ જાહેર કરવામાં આવી છે.

સુરત શહેર ભાજપની નવી ટીમ જાહેર થઈ ગઈ છે. જેમાં પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેર સહિત સાત ઉપ-પ્રમુખની જાહેરાત કરવામાં આવી, જ્યારે ત્રણ મહાપ્રધાન અને આઠ પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ એક કોષાધ્યાક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ તમામ નિમણુકોમાં સીઆર પાટીલના વફાદારોને સ્થાન મળ્યું છે.

  • 7 ઉપ-પ્રમુખોની યાદી…
  • રણજીત ચિમના
  • પંકજ દેસાઈ
  • લક્ષ્મણ કોરાટ
  • હેમન્દ્ર બોરસલીવાલા
  • મનુભાઈ પટેલ
  • તેજલ કાપડિયા
  • ભાવના પટેલ

Leave a Reply

Your email address will not be published.