આગામી દિવસો માં રાજ્યસભા ની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ ના થરાદ ના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે ઘટસ્ફોટ કરી જવું હતું કે ભાજપ ના 3 થી 4 ધારાસભ્યો અમારા સંપર્ક માં છે અને કોંગ્રેસ ને રાજ્યસભા ની ચૂંટણીમાં મત આપી શકે છે અને ક્રોશ વોટિંગ કરે તેવા નિવેદન થી ગુજરાતના રાજકારણ માં મોટો ગરમાવો આવી ગયો છે એક તરફ ભાજપ ના નેતાઓ કહે છે કે કોંગ્રેસ માં જૂથવાદ છે ત્યારે કોંગ્રેસના થરાદના ધારાસભ્યના નિવેદન થી ભાજપ અને કોંગ્રેસ ના રાજકારણ માં હલચલ મચી જવા પામી છે.
શું ખબર...?
આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રીના 9થી સવારના 6 સુધી કરર્ફ્યુઅમદાવાદમાં કર્ફ્યૂને લીધે પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટ્યાઅમદાવાદ: કર્ફયૂ દરમિયાન રેલવે-વિમાની મુસાફરોને મળી રાહતદેશમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોના સંક્રમણમાં થયો વધારોહાઈલેવલ બેઠક ખત્મ, વડાપ્રધાન મોદીએ કહ્યું-પાકિસ્તાનના આ નાપાક ષડ્યંત્રને હરાવ્યું
Breaking News : રાજ્યસભા ની ચૂંટણી મામલે કોંગ્રેસે કર્યો ઘટસ્ફોટ
