/

મહામારીમાં એસ,ટી,સેવા પણ બંદ થશે દ્વારકાની લાંબા રૂટની બસો બંદ

વિશ્વમાં ખળભળાટ મચાવી દેનારો કોરોના વાયરસ હવે ગુજરાતના પાટનગરથી લઈ મહાનગરો સુધી પહોંચ્યો છે જ્યાં લોકો ની વધુ અવાર જવર છે તેવી તમામ જગ્યા પર કલમ 144 લાગુ કરી લોકોને એકઠા નહીં થવા દેવાનો સરકારનો પ્રયાસ છે સૌથી વધુ લોકોની અવરજવર રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં હોઈ છે જ્યાં લોકોની ભીડ એક સાંતી જોવા મળતી હોઈ છે પરંતુ સરકાર આ કોરોના મહામારી થી લોકોને બચાવવા વાહનવ્યવહાર પણ બંદ કરી પ્રવાસ પર રોક લગાવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટાભાગની એસ,ટી બસના રૃટ આજે બંદ કરી દેવામાં આવ્યા છે અને આવતીકાલે જનતા કર્ફ્યુમાં 100 % રૃટો બંદ કરી જનતા કર્ફ્યુમાં જોડાશે લોકોની અવાર જવર ટાળીને કોરોનાના કહેર થી સરકાર એક પછી એક મહત્વના નિર્ણયો લઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.