કોરોના વાયરસને પગલે ભારત દેશ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે દેશમાં દિવસે દિવસે બેરોજગારી વધી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ રાજ્યના શ્રમિકોની ચિંતા કરી છે દેશ કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં હાલ આર્થિક મંદીમાં વેપાર-ઉદ્યોગ સપડાયેલા છે તેવા સમયમાં રાજ્ય સરકારને અપીલ કરી કે રાજ્યના લઘુ ઉદ્યોગો બંદ થવાના આરે છે તેથી સરકાર દ્રારા મિનિમમ આર્થિક ભથ્થું ચૂકવવા અપીલ કરી આગામી છ મહિના સુધી લોનના હપ્તા તેમજ કરવેરાની વસુલાત સ્થગિત કરવા ધાનાણીની માંગ કરી છે વ્યાજ માફી સહીત કરવેરાના દરોમાં ખાસ રાહત આપવા માટે સરકારને ધાનાણીએ વિનંતી કરી હતીમહામારીમાં વિપક્ષ નેતાએ શ્રમિકોની ચિંતા કરી સરકારને અપીલ કરી
શું ખબર...?
અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઈને શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુંઆગામી IPLમાં થશે પરિવર્તન, 9મી ફ્રેન્ચાઇઝ તરીકે આ રાજ્યને મળી શકે છે સ્થાનનો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી 10 બોટને કોસ્ટગાર્ડે કરી ડિટેઈનઅંતે મુંબઇ આતંકી હુમલાનો સ્વીકાર, પ્લાનિંગ અને ફંડિંગ પાકિસ્તાનથી જ કરાયુ હતુગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સુંદરસિંહ ચૌહાણનું નિધન