/

કોરોના લડતમાં લોહાણા હિતેચ્છુ મંડળે જરૂરિયાત મંદની વહારે

કોરોના વાયરસની લડત અને દુનિયા પર આવી પડેલી આફત સમયે લોહાણા હિતેચ્છુક મંડળે મહામારીના સમયમાં જરૂરીયાત મંદ લોકોની વહારે પહોંચી 21 દિવસના લોકડાઉનમાં લોકો ભુખ્યાના રહે તેવા ઉદેશય સાથે રાજકોટના રઘુવંશી હરીશ લાખાણીના સહયોગથી જરૂરિયાત મંદ લોકો સુધી અનાજ કીટ આપેલ જેમાં ઘઉંનો લોટ 5 કિલો.તેલ 2 કિલો .ખાંડ 2 કિલો.ચોખા 2 કિલો તુવેરદાળ 500 ગ્રામ અને મગદાળ 500ની કીટ પહોડવા નિશ્ચિત કરેલ પોરબંદરના લોહાણા અગ્રણી દિલીપ ધામેચાનો સંપર્ક કરી મેળવવા દિલીપ ધામેચા એ અપીલ કરી છે

Leave a Reply

Your email address will not be published.