//

લોકડાઉનમાં માછીમારોએ માછલીઓ કિનારે ફેંકી વાયરસ અટકાવવા જહેમત ઉઠાવી

સમુદ્રમાં માછીમારી કરી રહેલા માછીમારોએ સમુદ્ર કિનારે જ ઠાલવી દીધી હતી કોરોના વાયરસનો કકળાટમાં માછીમારો ફફડી ઉઠયા છે દિવસોની મહેનત કરી સમુદ્રમાંથી માછીમારી કરી રહેલા કોરોના વાયરસનો કહેરથી ડરી ગયા છે અને સમુદ્રની માછલીઓ સમુદ્ર કિનારે જ ફેક્કી દીધી હતી આ ક્યાં કિનારે માછલીઓ છે તે સ્પષ્ટ થયું નથી પરંતુ સમુદ્રી જીવી મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ ઉકળી ઉઠ્યા હતા પરંતુ હાલ કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં લોકો કિનારે પહોંચે કે તંત્ર સુધી રજુઆત કરી શકે તેમ નથી છતાં મનોમન મુંજાય રહ્યા છે જોકે માછીમારોની કમાણી છે છતાં લોકોના જીવ બચે અને વાયરસના ફેલાય તેવા હેતુથી ફેંકી દીધી હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published.