///

IND vs AUS : ટીમ ઇન્ડિયા માત્ર 36 રનમાં જ ઓલઆઉટ, ઓસીને મળ્યો 90 રનનો ટાર્ગેટ

ગઇકાલના રોજ ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 191 રનમાં ઓલઆઉટ થયુ હતું. આ સાથે જ ભારતને 53 રનની લીડ મળી હતી. ત્યારબાદ ત્રીજા દિવસની શરૂઆતમાં ભારત પોતાની બીજી ઇનિંગ્સમાં 9 વિકેટ સાથે 36 રન જ ઉમેરી શકી હતી. એક પણ બેટ્સમેન ડબલ ડીઝીટ સુધી ન પહોંચી શક્યો. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ન્યુનતમ સ્કોર સાથે ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર નોંધાયો છે. આ પહેલાં ટીમ ઇન્ડિયા 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે 42 રનમાં ઓલઆઉટ થઇ હતી.

ત્રણ બેટ્સમેન 0 રન પર આઉટ થયા છે જ્યારે કેપ્ટન કોહલી માત્ર 4 રન બનાવી પેવેલીયન ભેગો થયો હતો. આ ઉપરાંત વાઇસ કેપ્ટન રહાણે પણ કઇ કરી શક્યો ન હતો અને 0 રન પર પોતાની વિકેટ ગુમાની હતી.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય બેટ્સમેનમાં ઓપનિંગ જોડી માં પૃથ્વી શો પણ 4 અને અગ્રવાલ માત્ર 9 રન જ નોંધાવી શક્યા હતા જ્યારે પુજારા 0 અને નાઇટ વોચમેન તરીકે ઉતરેલા બુમરાહે 2 રન બનાવ્યા હતાં.

આ તકે અન્ય બેટ્સમેન પણ કઇ ખાસ કરી શક્યા નહતા અને કોઇ પણ બેટ્સમેન ડબલ ડીઝીટ સુધી પહોંચી શક્યો નહતો. જેના પગલે ટીમ ઇન્ડિયા પોતાની બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રન પર જ સીમેટાઇ ગઇ હતી.

આ પહેલા ટીમ ઇન્ડિયાને 53 રનની લીડ મળી હતી. હાલમાં ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી જોશ હેઝલવુડે 5 અને પેટ કમિન્સે 4 વિકેટ હાંસિલ કરી છે.

આ પહેલા ગઇકાલના રોજ ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતા સર્વાધિક 73* રન કર્યા. જ્યારે માર્નસ લબુશેને 47 રનનું યોગદાન આપ્યું. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, જ્યારે ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન ટિમ પેને પોતાના ટેસ્ટ કરિયરની આઠમી ફિફટી ફટકારતા સર્વાધિક અણનમ 73 રન કર્યા હતાં. જ્યારે માર્નસ લબુશેને 47 રન કર્યા હતાં. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 4, ઉમેશ યાદવે 3 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હાંસિલ કરી છે.

આ પહેલા આજે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની શરૂઆત ભારતે 233 રન પર 6 વિકેટ સાથે કરી હતી. જેમાં ટીમ માત્ર 11 રન જ ઉમેરી શકી હતી અને એડિલેડ ખાતે 244 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ 74, ચેતેશ્વર પૂજારાએ 43 અને અજિંક્ય રહાણેએ 42 રન કર્યા હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 4, પેટ કમિન્સે 3, જ્યારે જોશ હેઝલવુડ અને નેથન લાયને 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.