///

ભારતે 4 દેશોના વિઝા શા માટે કર્યા રદ્દ જાણો

કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આ કહેર ભારતમાં ન વધે અને ભારતમાં કોઈ સ્થિતિ ખરાબ ન થાય તેને લઇ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

કોરોનના કહેરને લઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હરકતમાં આવ્યું છે અને મંત્રાલયે એડવઝરી બહાર પાડી છે જેમાં અનેક દેશોના વિઝા ભારતે રદ્દ કર્યા છે. ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને 3 માર્ચ પહેલા અને પછી ઈસ્યુ કરવામાં આવેલા વિઝા અને ઈ-વિઝાને રદ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.