//

કોરોનના કહેરમાં ઘટાડો જાણો કેટલા દર્દીઓની હાલત સુધરી

ચીનનાં હુબેઇ પ્રાતંમાં વુહાનમાં અસ્થાયી હોસ્પિટલના તબીબો કર્મચારીઓએ સાજા દર્દીઓ થયા હોવાની જાણકારી આપી છે. કોરોના વાયરસથી સંક્રમિત ૩૬,૧૧૭ દર્દીઓ ગુરુવારનાં અંત સુધીમાં રિકવરી આવ્યા બાદ હોેસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું ચીનનાં આરોગય વિભાગે જણાવ્યુ હતું. નેશનલ હેલ્થ કમિશને પોતાનાં અહેવાલમાં જણાવ્યુ કે, ગુરુવાર કોરોનાથી સંકમક ૬૨૨ લોકોને રિકવરી આવ્યા બાદ રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવાર સુધીમાં ચીનમાં કોરોના વાયરસનાં કારણે કુલ ૭૮,૮૮૮ લોકોના મોત નિપજયા છે.  અત્યાર સુધીનાં આંકડા મુજબ કોરોના વાયરસના ઝપેટામાં ૮૮,૦૦૦ લોકો આવી ગયા છે. world health organization દ્વારા કોરોના વાયરસને covid-19 નામ આપવામાં આવ્યુ છે. આ વાયરસનાં કારણે સૌથી વધુ ચીનમાં મોત થયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે ૭૯,૮૨૪ કાસો નોંધાયા હતાં. કોરોનાના કયા દેશમાં કેસ નોંધાયો જાણો
દેશ- કેટલા કેસ નોંધાયા
હોંગકોંગ- ૯૪, મકાઉ-૧૦, કોરિયા-૩૭૩૬, જાપાન- ૯૬૧, ઇટાલી- ૧૫૭૯, ઇરાન-૯૭૮, સિંગાપોર-૧૦૬, અમેરિકા-૭૨, કુવૈત-૪૫, થાઇલેન્ડ- ૪૨, બહેરીન-૩૮, તાઇવાન- ૪૦, ઓસ્ટ્રેલિયા- ૨૩, મલેશિયા-૨૯, જર્મની- ૬૬, ફ્રાંસ- ૧૦૦, સ્પેન-૭૧, વિયતનામ-૧૬, બ્રિટન- ૨૩, યુએઇ- ૨૧, કેનેડા- ૨૦, ઇરાન- ૧૯, રશિયા-૫, સ્વિઝરલેન્ડ- ૧૦, ઓમાન- ૬, ફિલીપાઇન્સ-૩ કેસ, કોએશિયા-૭, યુનાન-૭, ઇઝરાયલ-૫, લેબેનોન- ૭, પાકિસ્તાન-૪, ઓસ્ટેલિયા-૫ કેસ, સ્વડન-૧, અલ્જેરિયા- ૧, અફઘાનિસ્તાન-૧, નોર્થ મેકેડોનિયા-૧, જયોર્જિયા-૨, એસ્ટોનિયા- ૧, બેજિયમમાં-૨, નેધરલેન્ડ-૧, રોમાનિયા- ૩, નેપાળ- ૧, શ્રીલંકા-૧, કંબોડિયા-૧, નોર્વે- ૨, ડેનમાર્ક-૨, બ્રાઝીલ- ૧, નાઇઝિરીયા-૧, કતાર-૧, બેલારુસમ-૧

Leave a Reply

Your email address will not be published.