/

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રજૂઆત કરાઇ

યુનવર્સિટીમાં nsui દ્વારા યુનિવર્સીટીની પરિક્ષા રદ કરવા રજઆત કરાઇ છે.. ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં ભણતા વિધાર્થીઓને કોરોનાની મહામારી સામે માસ પ્રમોશન આપવા nsui દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, તેમજ શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી..ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વિવધ દેશ અને રાજ્યના લોકો કોરોનાથી બચવા તકેદારીના પગલાં લઈ રહ્યા છે તો અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૯ અને ૧૧ માટે માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે..

Leave a Reply

Your email address will not be published.