/

IPS રાકેશ આશ્થાની D.S.P દેવેન્દ્ર કુમાર સહીત 4 ને C.B.I કોર્ટે ક્લિનચીટ આપી

ગુજરાત કેડર ના I.P.S અધિકારી રાકેશ આશ્થાનીને મોટી રાહત મળી છે રાકેશ આશ્થાનીને C.B.I કોર્ટ માંથી રાહત મળી હોવાના અહેવાલ મળી રહ્યા છે આસ્થાની સાથે D.S.P દેવેન્દ્ર કુમારને પણ કોર્ટે રાહત આપી છે C.B.I કોર્ટમાં માન્ય પૂરતા પુરાવાના અભાવે બન્ને પોલીસ અધિકારીઓને આજે C.B.I કોર્ટે ક્લિનચીટ આપી હતી બન્ને સામે પર્યાપ્ત પૂર્વા નહિ હોવાનું કોર્ટે જણાવી બન્ને ને ક્લીન ચિટ આપી હતી વર્ષ 2018 ના વર્ષમાં હૈદરાબાદના એક વ્યાપારી પાસેથી 10 કરોડ ની રિશ્વત માંગવાનો કેશ ચાલતો હતો જેમાં રાકેશ આશ્થાની,દેવેન્દ્રકુમાર મનોજ સોમેશ્વર અને સુનિલને પણ C.B.I કોર્ટે આજે ક્લીન ચિટ આપી હોવાના અહેવાલ મળી રહ્યા છે C.B.I કોર્ટે સ્વાકાર્યુ હતું કે તમામ લોકો સામે પૂરતા અને પર્યાપ્ત પૂર્વા નથી તેથી કેશ આગળ ચલાવી શકાય નથી તેથી તમામ ચારેયને આજે C.B.I કોર્ટે ક્લિનચીટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.